Child Protection Department Recruitment 2024: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

 


December 7, 2024

Child Protection Department Recruitment 2024: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.


સંસ્થા/વિભાગનું નામ બાળ સુરક્ષા વિભાગ

પોસ્ટનું નામ અલગ અલગ

અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન

અરજી કરવાની તારીખ 10 ડિસેમ્બર 2024

અગત્યની તારીખો:

બાળ સુરક્ષા વિભાગ દ્વારા 2 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.


પદોના નામ:

બાળ સુરક્ષા વિભાગની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા આઉટરીચ કાર્યકર,મદદનીશ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. 


શૈક્ષણિક લાયકાત:

ચાઈલ્ડ પ્રોટેક્શન ડીપાર્ટમેન્ટ ભરતી ની જાહેરાત માં પદો પ્રમાણે 12 પાસ તથા ગ્રેજ્યુએટ પાસ થયેલ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.


વય મર્યાદા

ઉમેદવાર મિત્રો ભરતીમાં જાહેર કરાયેલ લાયકાત પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાથી ઉમેદવાર અરજી કરતા પહેલા પોતાની વયમર્યાદા જરૂર થી તપાસી લે ત્યાર બાદ અરજી કરે. વય મર્યાદા ને લાગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો


પગાર:

ઉમેદવાર મિત્રો ચાઈલ્ડ પ્રોટેક્શન ડીપાર્ટમેન્ટની ભરતી માં સ્ટાર્ટિંગ પગાર 11,000 થી લઇ ને 18,000 સુધી મળશે . પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો


જગ્યાઓ

ઉમેદવાર મિત્રો ચાઈલ્ડ પ્રોટેક્શન ડીપાર્ટમેન્ટની ભરતી માં કુલ 8 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે. જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.


પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.


અરજી પ્રક્રિયા:

ગુજરાત સરકાર ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.

આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.

ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામે મોકલી દેવા.

 સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સરકારી જનરલ હોસ્પિટલની બાજુમાં, છોટાઉદેપુર.

આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.


Comments

Popular posts from this blog

“क्या आप भी एक ताकतवर मर्द की तरह अपना स्टैमिना और आंतरिक क्षमता बढ़ा कर दमदार प्रदर्शन करना चाहते है? अगर हाँ तोह आगे पढ़े।

Airport Ground Staff Vacancy in indian airports

Gorkha rifles Recruitment 2024